દેવયાની પટેલ


Physics Post

IPR..ISRO..PRL.. AT ONE SPOT

 ઈસરો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ , ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને બીજા બધા તમને એક જ જગ્યાએ મળે તો.? 

ગુજરાત યુનિવર્સીટી અને વિજ્ઞાન પ્રસાર દ્વારા આયોજિત ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન "વિજ્ઞાન સર્વત્ર પૂજયતે" અંતર્ગત વિજ્ઞાન પ્રસાર કાર્યક્રમો, વિવિધ કાર્યરત મોડેલ, પુસ્તકમેળો અને અનેક વિવિધ આકર્ષણો 22 to 28 ફેબ્રુઆરીમાં રાખેલ છે... બાળક,યુવા ના માનસ પર વિજ્ઞાન આકાર લે..એ વિવિધ ક્ષેત્રો વિશે જાણે એ હેતુ અહીં એક જ સ્થાન ગુજરાત યુનિવર્સીટી માં સિદ્ધ થશે..

શિક્ષક ખાસ કરીને વિજ્ઞાન ના શિક્ષક અને વિદ્યાર્થીઓ એ આ ખરેખર મુલાકાત લેવી જોઈએ... 

વિશેષ માહિતી નીચે મુજબ છે...




જે માહિતી નીચે મુજબ છે..

Schedul 22 to 28

વિશેષ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક પર ક્લિક કરો..

*No Registration fees*...

ફ્રી રજીસ્ટ્રેશન...

Registration link for E- Certificate:

પર્સનલ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

For Institution: 

શાળા કે સંસ્થાના રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો...


Vigyan Sarvatre Pujyate - Science Exhibition*

Organize by Vigyan Prasar & Gujarat University.


*Date*: 22 to 28 February 2022

*Time*: 10am to 5 pm

*Venue*: Near Dr. Ambedkar gate, Gujarat University, Navrangpura, Ahmedabad. 


*Key Attraction*: Science exhibition, Lectures, free science workshops, Book fair, vedic mathematics workshop, working models, ISRO virtual tour and models


*No Registration fees*

Registration link for E- Certificate:

For Individual Participant: 

પર્સનલ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

For Institution: 

શાળા કે સંસ્થાના રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.


Superconductor...



●દરરોજ લગભગ 2500 થી વધુ જેટલા બાળકો,યુવાનો,નાગરિકો મુલાકાત લે છે..

જે બાળકોના માનસમાં વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધવાની અને મોડેલ તથા કાર્યરત પ્રયોગો વિજ્ઞાનની સમજણને ખૂબ જ ઊંડે સુધી ખૂબ જ સરળતાથી સમજી શકાય તે હેતુ સિદ્ધ કરે છે. ... 



સંપૂર્ણ રૂમ જોવા અહીં ક્લિક કરો...

આવા ઈસરો,વિક્રમસારભાઈ સેન્ટર વગેરે દ્વારા કાર્યરત મોડેલ મુકવામાં આવ્યા છે...આવા વિવિધ 132વિભાગ છે...તેમજ ખગોળ વિજ્ઞાન,પ્લાઝમવિજ્ઞાન,સૌર ઊર્જા,જીવવિજ્ઞાન,અભ્યાસક્રમમાં આવતા વિવિધ વિજ્ઞાનના સિદ્ધાંત નસરળતાથી સમજાઈ જાય એ હેતુ વિવિધ મોડલ ને ખૂબ જ ઊંડાણ પૂર્વક સમજાવવામાં આવે છે... સમગ્ર વિભાગોને ફરવા માટે લગભગ 2 થી 4 કલાક જેટલો સમય લાગે છે...જો વિજ્ઞાન ના વિદ્યાર્થી છો તો આખો દિવસ નીકળી જશે.. 

જ્ઞાન વધે વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય,બાળકને વૈજ્ઞાનિક બનવાનું મન થાય તે હેતુ આવા પ્રદર્શનની મુલાકાત લેવી જરૂરી છે...


-Devayani Patel

IPR..ISRO..PRL.. AT ONE SPOT IPR..ISRO..PRL.. AT ONE SPOT Reviewed by Learn Physics Easily on 7:57 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

learnphysicseasily2304@gmail.com

Top navigation

Blogger દ્વારા સંચાલિત.