દેવયાની પટેલ


Physics Post

Door To Door Library & Education Programme

 

Door To Door Library & Education Programme

Craft Silicon Foundation





ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન દ્વારા ચાલતી ખુબ જ સરસ સેવા કે જેમાં બાળકોને નિ:શુલ્ક કમ્પ્યુટર શીખવવામાં આવે છે. Lockdown ના સમયમાં જ્યારે બાળકો એકઠા કરવા નુકસાનકારક સાબિત થઈ શકે છે ત્યારે craft silicon ફાઉન્ડેશન દ્વારા બાળકોને વાંચવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
જે અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી થઇ રહ્યુ છે. તે અંતર્ગત બાળકોને પુસ્તકો ઘેર જઈને પૂરા પાડવામાં આવે છે .
તદુપરાંત ,બાળક વાર્તા થકી શ્રેષ્ઠ ગુણો પ્રાપ્ત કરે છે તે હેતુથી 16 જાન્યુઆરીથી નિઃશુલ્ક ઓનલાઇન વાર્તા ક્લાસ તથા વિવિધ વિષયો પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેનામાં તમારા બાળકને જોડવા માટે નીચે આપેલા મેલ આઈડી પર મેઈલ મોકલી શકો છો.

csfijoinme@gmail.com

અત્યારે જોડાયેલા બાળકો પુસ્તક વાંચે છે અને તેમની એકાગ્રતા વધારી રહ્યા છે તેમને ગમતા પુસ્તકોના રીવ્યુ મોકલી રહ્યા છે.

આપ પણ આ સેવા યજ્ઞમાં જોડાવવા પોતાના પુસ્તકો તેમાં દાન કરી શકો છો જેથી કરીને બાળકોને વધુ પુસ્તકો વાંચવા મળી રહે.
છાયાબેન ચાવડા કે જેઓ પ્રતિષ્ઠિત સરકારી સંસ્થા IPR માં છે  તેમજ ગુજરાતી અભિયાન સાથે જોડાયેલા ભાવેશભાઈ જેવા સેવાભાવી લોકો દ્વારા પુસ્તકો નું દાન કરવામાં આવ્યું છે.

આપ જોડાયેલ બાળક છો તો  નીચે મુજબના પુસ્તકો નવા આવેલા છે જે તમારે વાંચવાના બાકી છે. તમારી પાસે રહેલ પુસ્તક તમારે પુર્ણ થઈ જાય તો  તે જમા કરાવ્યા બાદ તમે નીચે માંથી જે પુસ્તક વાંચવાનું છે તે ટીચરના નંબર પર મેસેજ કરી શકો છો.
























































◆ક્રાફટ સિલિકોન બેન્ક સોફ્ટવેર બનાવતી કંપની છે જે અંતર્ગત ફાઉન્ડેશન શકાય છે જે વિવિધ સેવા ના કામ કરી રહી છે.













Door To Door Library & Education Programme Door To Door Library & Education Programme Reviewed by Learn Physics Easily on 3:59 PM Rating: 5

ટિપ્પણીઓ નથી:

learnphysicseasily2304@gmail.com

Top navigation

Blogger દ્વારા સંચાલિત.