B.Ed. Sem-4 and Sem -2 Exam Detail and Material
નમસ્તે મિત્રો,
આપણે જાણીએ છીએ કે COVID-19ને કારણે આપણા રાબેતા મુજબની શિક્ષણ પદ્ધતિમાં ખલેલ પહોંચી તથા પરીક્ષાની પદ્ધતિમાં ફેરફારના કારણે પૂરતા પ્રમાણમાં માહિતી અને મટેરિયલ ઉપલબ્ધ કરવામાં આપણને સૌ મુશ્કેલી અનુભવી રહ્યા હશો..
અહીં Learn Physics Easily ના માધ્યમથી પૂરતો પ્રયત્ન કર્યો છે કે આપણે અમને મળેલું સાહિત્ય તમારા સુધી પહોંચાડી શકાય.
પરીક્ષા વિશેની માહિતી તથા જેમ વધુ પ્રશ્નબેન્ક એકઠી થશે/ MCQ એકઠા થશે તેમ આ સાઇટ પર પબ્લિશ કરવામાં આવશે.બ્લોગ ચકસતા રહેવું..follow કરવાથી તમને જ્યારે પણ નવા અપડેટ આવે તો જાણકારી મળી શકે...
◆B.Ed. Examination ટ્રાયલ ટેસ્ટ લિંક: ◆http://hngu.brainzorg.com
● વિસ્તૃત માહિતી:
●મોક ટેસ્ટ માટે ની માહિતી●
∆●સૌપ્રથમ આ વેબસાઇટ ઓપન કરવા
http://hngu.brainzorg.com <- પર ક્લિક કરો.
-> તમારા Enrollment numberનું પેજ ખુલશે.
∆●પછી તમારો ID અને PASS દાખલ કરી લોગીન થશો.
∆●ID ,PASSWORD તેમજ મોક ટેસ્ટ પરીક્ષા ..
◆ B.ED સેમ 2 અને સેમ 4 માટે
◆લોગીન થવાનો સમય 01.40 થી 2.00 PM
◆મોક ટેસ્ટ શરૂ થવાનો સમય 2.00 PM
◆દરેક B.Ed સેમ 2 અને સેમ 4 ના વિદ્યાર્થીઓ નું
◆USERNAME=તમારો પોતાનો "ENROLLMENT Number" રહેશે.
◆PASSWORD=" HNGU02 "રહેશે..
◆દરેક B.ED સેમ 2 અને સેમ 4 ના વિદ્યાર્થીઓ નો PASSWORD સમાન જ રહેશે..
◆B.Ed. Material:
Sem 4
■સ્વની સમજ
■જાતિ, શાળા, અને સમાજ
૧) Click here
● કુલ વિષય MCQ : Click here
◆◆◆Other material:
◆લિંક:
●સાંમિલિત શાળાનું નિર્માણ
EDPE - 4110 Sem - 4
●સ્વની સમજ :
EDEPC- 4304 Sem-4
●જાતિ, શાળા, સમાજ
EDPE – 4106 Sem-4
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
◆Sem 2
MCQ અને સાહિત્ય મળશે એ મુજબ ઉપલબ્ધ કરવામાં આવશે.આપશ્રી પાસે કોઈ સાહિત્ય હોય તો કૃપયા learnphysicseasily2304@gmail.com પર મોકલવા વિનંતી જેથી દરેક સુધી પહોંચાડી શકાય. આભાર
●જે મિત્રોએ MCQ મોકલ્યા છે તેમનો આભાર.
By L'phyEasily
B.Ed. Sem 4 and Sem-2 Exam Detail and Material
Reviewed by Learn Physics Easily
on
5:03 PM
Rating:
Reviewed by Learn Physics Easily
on
5:03 PM
Rating:



ટિપ્પણીઓ નથી:
learnphysicseasily2304@gmail.com