દેવયાની પટેલ


Physics Post

Short Trick to Remember Periodic Table






"Short Trick to Remember Periodic Table"



◆આવર્ત કોષ્ઠકના 1 થી 30 સુધીના તત્વોને યાદ રાખવાની સરળ રીત..◆

નમસ્તે મિત્રો,
ધોરણ 8 પછી આવતા વિજ્ઞાનના વિષયમાં રસાયણવિજ્ઞાનના જે પ્રકરણ છે તેમાં 1 થી 30 સુધીના તત્વો શીખવા ખૂબ જ જરૂરી છે જે સમીકરણ બનાવવા તથા સંયોજકતા જાણવા વગેરે માટે ઉપયોગી જ છે. તે યાદ રાખવા જરૂરી છે એ યાદ રાખવા માટેની સરળ રીત અહીં જણાવેલી છે.
◆ આ લાઇન (હા હી લી બે બો કા ના ઓ ફ ની      સો મેં એ સી ફો સ ક્લો આ પો કે       સ્કે ટી વે ક્રો મેં આ કો ની કો ઝી) લખીને યાદ કરી લેવું.

●1 થી 30 સુધીના તત્વો...

                  આવર્તકોષ્ઠક
                     1 થી 30 સુધીના તત્વો
                  આવર્તકોષ્ઠક
                     1 થી 30 સુધીના તત્વો

●1 હાઇડ્રોજન H
●2 હિલીયમ He
●3 લીથીયમ Li
●4 બેરેલીયમ Be
●5 બોરોન B
●6 કાર્બન C
●7 નાઈટ્રોજન N
●8 ઓકસીજન O
●9 ફ્લોરીન F
●10 નિયોન Ne
●11 સોડીયમ Na
●12 મેગ્નેશિયમ Mg
●13 એલ્યુમીનીયમ Al
●14 સીલીકોન Si
●15 ફોસ્ફરસ P
●16 સલ્ફર S
●17 ક્લોરીન Cl
●18 આર્ગોન Ar
●19 પોટેશિયમ K
●20 કેલ્શિયમ Ca
●21 સ્ક્રેન્ડીયમ Sc
●22 ટીટાનીયમ Ti
●23 વેનેડીયમ V
●24 ક્રોમિયમ Cr
●25 મેંગેનીઝ Mn 
●26 આયર્ન Fe
●27 કોબાલ્ટ Co
●28 નિકલ Ni
●29 કોપર         Cu
●30 ઝીંક         Zn

Short Trick to Remember Periodic Table Short Trick to Remember Periodic Table Reviewed by Learn Physics Easily on 1:51 PM Rating: 5

1 ટિપ્પણી:

learnphysicseasily2304@gmail.com

Top navigation

Blogger દ્વારા સંચાલિત.