દેવયાની પટેલ


Physics Post

Competition By ISRO For school children-last date 24th june/ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ઈસરો દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન...

Time Over..


Free Participation Competitions By ISRO For school children-last date 24th june...ISRO Cyberspace Competitions (ICC – 2020)

Participate as soon as possible..





બાળકો અને કિશોર/કિશોરીઓ માટે COVID-19ના  સમયમાં જ્યાં આપણે પોતાની સુરક્ષા માંટે અભ્યાસ કાર્ય  બંધ રાખ્યું છે પણ બાળકો-કિશોર/કિશોરીઓની પ્રતિભા બહાર લાવવા  માટે ભારતીય સંસ્થા   ઈસરો-ISRO (Indian Space Reasearch Organization) દ્વારા  વિવિધ સ્પર્ધાઓનું ઓનલાઈન આયોજન કરવામાં આવેલ છે...આપણે જાણીએ 
   કે ઈસરો જે ભારતીય અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્ય કરે છે અને MOM-Mission Mangal વગેરે જેવા અવકાશીય મિશન સફળતાપૂર્વક પાર કર્યા છે..તેના દ્વારા આવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતું રહેતું હોય છે.

  •    જે ભારતની પ્રતિભાને ભારતની પ્રતિભાને બહાર લાવવાનું તથા નિખારવાનું પણ કાર્ય કરે છે.વિવિધ સ્કોલરશીપ પણ હોય છે.આવી વિવિધ માહિતી ગુજરાતીમાં આ Learn Physics Easily બ્લોગમાં તમને મળતી રહેશે.

 આપના બાળક-દીકરા-દીકરીને પ્રોત્સાહિત કરો.બાળકોને ઘણું નવું શીખવા મળશે.
  • શરૂઆતના 500 પાર્ટીસિપન્ટ્સના નામ ઇસરોની વેબસાઈટ પર મુકવામાં આવશે તથા મેઈલ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે.બાકી દરેક સ્પર્ધામાં ભાગ લેનારને સર્ટિફિકેટ મેઈલ કરવામાં આવશે.


                  #સ્પર્ધા વિશે#

સ્પર્ધાનું નામ-ધોરણ:
1. Drawing competition-ધોરણ 1 થી 3
2. Model making competition-ધોરણ 4 થી 8 
3. Essay competition - ધોરણ 9 થી 10(ફક્ત હિન્દી / અંગ્રેજી) 
4. Essay competition / Space-Quiz contest -ધોરણ 11 અને 12 (હિન્દી / અંગ્રેજી) 

Participation Fees : Free

આ સ્પર્ધા વિશેની સંપૂર્ણ માહિતી-સ્પર્ધા વિશે સવિસ્તર માહિતી આ બ્રાઉચરમાંથી મળી રહેશે: Download-click here

ઈસરો સ્પર્ધા પેજ  : Click Here

રજિસ્ટ્રેશન માટે લિંક: CLICK HERE

અંતિમ તારીખ: 24 જૂન



Source:ISRO/Google
Picture:Google


અહીં તમને વિજ્ઞાન વિષયને લાગતી વિવિધ માહિતી સૌપ્રથમ મળે તે માટે પેજ 'Follow' પર ક્લિક કરો.

કોઈપણ પ્રશ્ન હોય તો આપ મેઈલ પર સંપર્ક કરી શકો છો.


Learn Physics Easily
Devayani Patel

Competition By ISRO For school children-last date 24th june/ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ઈસરો દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન... Competition By ISRO For school children-last date 24th june/ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ઈસરો દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન... Reviewed by Learn Physics Easily on 12:14 AM Rating: 5

1 ટિપ્પણી:

learnphysicseasily2304@gmail.com

Top navigation

Blogger દ્વારા સંચાલિત.