નમસ્તે ,
આપને સૌ જાણીએ છીએ કે કોરોના જેવી મહામારીએ આપણા સામાન્ય જનજીવન પર ઊંડી અસર કરી છે અને આજ કારણે શાળા તથા મહાશાળાઓ બંધ છે તો તેના અથવામાં ઝૂમ કે ગૂગલ જેવી એપ્લીકેશન દ્વારા શાળાના શિક્ષકો ખુબ જ સારા પ્રય્ર્તનો કરી રહ્યા છે પરંતુ એવા વિસ્તારો કે જ્યાં નેટવર્ક અને મોબાઈલની પુરતી વ્યવસ્થા નથી તેના માટે ટેલીવિઝનનું માધ્યમ ખુબ ઉપયોગી નીવડે જ છે અને આપણે પહેલા જયારે મોબાઈલ દરેક પાસે હોવો આટલો સરળ નહોતો ત્યારથી આના ઉપયોગ કરતા જ હતા..
અને મોબાઇલ બાદ તે ઓછું થયું પણ હવે આજથી શરું થતા દુરદર્શન પર વિવિધ કાર્યક્રમો નીચે મુજબ છે : સંપૂર્ણ ટાઈમ ટેબલ :ધોરણ 3 થી 12CLICK ON IMAGE- Downloadતા-૧૫/૬/૨૦૨૦ થી ડી.ડી. ગિરનાર પર નીચે મુજબ શૈક્ષણિક કાર્યક્રમ નું પ્રસારણ થવાનું હોય દરેક ધોરણ ના બાળકોએ સમય અનુસાર પ્રસારણ નિહાળવું. સમય. ધોરણ09.00 થી 09.30 3 09.30 થી 10.00 4
10.00 થી 10.30 5
10.30 થી 11.00 6
11.30 થી 12.00 7
02.30 થી 03.00 8
12.00 થી 01.00 9/10🇮🇳: *DD GIRNAR ચેનલ*
*DD ગીરનાર ગુજરાતી ચેનલ નીચેના વિવિધ કેબલ / ડી.ટી.એચ પર ઉપલબ્ધ છે*
(1) GTPL - 275
(2) Airtel - 589
(3) TATA SKY - 1749
(4) VIDEOCON - 878
(5) DISHTV - 1279
(6) SUN - 660
BE WITH US FOR LATEST UPDATES
#LEARN PHYSICS EASILY#Devayani Patel
અને મોબાઇલ બાદ તે ઓછું થયું પણ હવે આજથી શરું થતા દુરદર્શન પર વિવિધ કાર્યક્રમો નીચે મુજબ છે :
સંપૂર્ણ ટાઈમ ટેબલ :
ધોરણ 3 થી 12
CLICK ON IMAGE- Download
તા-૧૫/૬/૨૦૨૦ થી ડી.ડી. ગિરનાર પર નીચે મુજબ શૈક્ષણિક કાર્યક્રમ નું પ્રસારણ થવાનું હોય દરેક ધોરણ ના બાળકોએ સમય અનુસાર પ્રસારણ નિહાળવું.
સમય. ધોરણ
09.00 થી 09.30 3
09.30 થી 10.00 4
10.00 થી 10.30 5
10.30 થી 11.00 6
11.30 થી 12.00 7
02.30 થી 03.00 8
12.00 થી 01.00 9/10
🇮🇳: *DD GIRNAR ચેનલ*
*DD ગીરનાર ગુજરાતી ચેનલ નીચેના વિવિધ કેબલ / ડી.ટી.એચ પર ઉપલબ્ધ છે*
(1) GTPL - 275
(2) Airtel - 589
(3) TATA SKY - 1749
(4) VIDEOCON - 878
(5) DISHTV - 1279
(6) SUN - 660
BE WITH US FOR LATEST UPDATES
#LEARN PHYSICS EASILY
#Devayani Patel
ટેલીવિઝન દ્વારા સેફ-સ્ટડી,સેલ્ફ-સ્ટડી અને ફ્રી અભ્યાસ બાબતે
Reviewed by Learn Physics Easily
on
12:18 AM
Rating:


ટિપ્પણીઓ નથી:
learnphysicseasily2304@gmail.com